Analyse @Bhupendrapbjp's tweets
@Bhupendrapbjp
| 565,258 followers
વડોદરા ખાતે પરમ પૂજ્ય જગદગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ સહિત સંતગણના સાનિધ્યમાં ભવ્ય, દિવ્ય અને પવિત્ર વાતાવરણ વચ્ચે આયોજિત અખિલ ભારતીય ચતુર્વેદ મહાસંમેલનમાં ઉપસ્થિત રહેવાનો લ્હાવો પ્રાપ્ત થયો. https://t.co/4vyvsCRTn8