Analyse @Bhupendrapbjp's tweets
@Bhupendrapbjp
| 565,258 followers
ગુજરાતમાં યુવા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહિત કરી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વધુ ગતિશીલ બનાવવાની નેમ સાથે અપડેટેડ ‘સ્ટાર્ટઅપ ગુજરાત’ પોર્ટલ લોન્ચ કર્યું. આ પોર્ટલ પર સ્ટાર્ટઅપ્સ પોતાની સેવાઓ તથા ઉત્પાદનોની વિગતો પ્રદર્શિત કરી શકશે અને રોકાણકારો તેમનો સીધો સંપર્ક કરી શકશે. https://t.co/OjAiLrr8A5