Analyse @Bhupendrapbjp's tweets
@Bhupendrapbjp
| 565,258 followers
મિશન ઈન્દ્રધનુષ દ્વારા બાળકોનું સંપૂર્ણ રસીકરણ હોય કે વિશ્વનું સૌથી મોટું કોરોના રસીકરણ અભિયાન હોય.. ભારતે રસીકરણના સામર્થ્યને દુનિયા સમક્ષ ઉજાગર કર્યું છે. આવો, આજે રાષ્ટ્રીય રસીકરણ દિવસના અવસરે રસીકરણની જરૂરિયાત અંગે જાગૃતિ કેળવીએ. સ્વસ્થ ગુજરાત- સ્વસ્થ ભારતનું નિર્માણ કરીએ. https://t.co/tWw27HA2dr