Analyse @Bhupendrapbjp's tweets
@Bhupendrapbjp
| 565,258 followers
જૂનાગઢ જિલ્લાના માલણકા ખાતે આયોજિત ભાજપા પ્રદેશ પ્રશિક્ષણ વર્ગના ઉદ્ઘાટન સત્રમાં ઉપસ્થિત રહી 'છેલ્લા બે દાયકામાં ભારતીય જનતા પાર્ટી થકી ગુજરાતની વિકાસયાત્રા' વિષય પર સંબોધન કર્યું. https://t.co/hT1hZgnsSc