Analyse @Bhupendrapbjp's tweets
@Bhupendrapbjp
| 565,258 followers
ગુજરાતના નવસારી સહિત દેશમાં કુલ 7 મેગા ઈન્ટીગ્રેટેડ ટેક્સ્ટાઈલ રિજીયન એન્ડ એપરલ પાર્ક (PM MITRA)ની સ્થાપનાને મંજૂરી બદલ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય કાપડ મંત્રાલયનો આભાર વ્યક્ત કરું છું. #PragatiKaPMMitra https://t.co/oWWC9tQa5g