Analyse @Bhupendrapbjp's tweets
@Bhupendrapbjp
| 565,258 followers
“માસ પ્રોડક્શન”ના બદલે “પ્રોડક્શન બાય માસીસ” ના અભિગમ સાથે ગુજરાત ડેરી અને સહકારી ક્ષેત્રે દેશમાં મોડેલરૂપ રાજ્ય બન્યું છે. મને વિશ્વાસ છે કે આઝાદીના અમૃતકાળમાં ગુજરાતમાં આયોજિત આ કોન્ફરન્સમાં થનાર ચિંતન ભારતને ડેરી ઉદ્યોગના ઈનોવેશન્સ અને સોલ્યુશન્સનું વૈશ્વિક કેન્દ્ર બનાવશે. https://t.co/skMoBltcsj